સભાસદ ભેટ વિતરણ માટે ના નિયમો અને શરતો
- તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી બધી માહિતી સચોટ અને સંપૂર્ણ હોવી જોઈએ.
- તમે બેંકમાં ૩૧/૦૩/૨૦૨૫ ના રોજ સભ્ય હોવા જોઈએ.
- તમારી પાસે ઓછા માં ઓછા ૫ (પાંચ) શેર હસે તો જ નોંધણી થશે.
- અપલોડ કરેલા બધા દસ્તાવેજો સ્પષ્ટ અને સુવાચ્ય હોવા જોઈએ.
- બેંક સબમિટ કરેલી બધી માહિતી ચકાસવાનો અધિકાર અનામત રાખે છે.
- કોઈપણ ખોટી માહિતી નોંધણી રદ કરી શકે છે.
- નોંધણી થયા બાદ આપની શાખા દ્વારા તમો એ આપેલી માહિતી ચકાસવા માં આવસે ત્યાર બાદ તમો ને SMS દ્વારા જાણ કરવામાં આવસે.
- આપના કસ્ટમર નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ તમો ને તમારું નામ,એડ્રૈસ,મોબાઈલ નંબર,ઈમેલ,આધાર,પાન બતાવસે જેમાં તમારે ચકાસી ને સાથે નીચે મુજબ ફોટો અપલોડ કરવાના રહસે.